PHOTO : બાળપણમાં જે બેટથી રમ્યો એ 49 વર્ષ બાદ પણ સચિન પાસે
સચિનનું બાળપણનું બેટ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પોતાના બાળપણના પહેલા ક્રિકેટ બેટ સાથેની બાળપણ અને વર્તમાનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ બેટ તેઓએ લગભગ 49 વર્ષથી સંભાળી રાખ્યો છે અને તેને 15 નવેમ્બર, 1989ના રોજ પાકિસ્તાન સામે કરાચીમાં કરાયેલા આંતરરાષ્ટ્રીય ડેબ્યૂની 37મી વર્ષગાંઠની ઉજવણી સાથે ફેન્સ સાથે વહેંચી હતી. સચિનની પોસ્ટમાં લખેલું … Read more