ARIES નૈનિતાલના ડૉ. આલોક સી. ગુપ્તાના નેતૃત્વમાં 18 દેશના 106 વૈજ્ઞાનિકોએ OJ 287 પર 2015-2025 નો 10 વર્ષનો વિશાળ ઓપ્ટિકલ ડેટાસેટ તૈયાર કર્યો
OJ 287 પર વિશાળ ઓપ્ટિકલ ડેટાસેટ ભારતની ARIES (આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑબ્ઝર્વેશનલ સાયન્સ, નૈનિતાલ) સંસ્થાના ડૉ. આલોક સી. ગુપ્તાના નેતૃત્વ હેઠળ 18 દેશોના કુલ 106 વૈજ્ઞાનિકોએ 2015-2025 દરમિયાન OJ 287 નામના અનોખા બ્લેઝાર પર અભ્યાસ કરી સૌથી વિસ્તૃત ઓપ્ટિકલ ટાઇમ-સિરીઝ ડેટાસેટ તૈયાર કર્યું છે. OJ 287 પૃથ્વીથી લગભગ 4 અબજ પ્રકાશવર્ષ દૂર આવેલ છે … Read more