આઈડીબીઆઈ હિસ્સો વેચાણથી કેન્દ્રને રૂ. 26,543 કરોડ; ડિસઇન્વેસ્ટમેન્ટ અને એસેટ મોનેટાઇઝેશનની આવક રૂ. 88,668 કરોડ

CJPની સ્થિતિ સ્પષ્ટ

આઈડીબીઆઈ હિસ્સો વેચાણથી કેન્દ્રને રૂ. 26,543 કરોડ કેન્દ્ર સરકારે આઈડીબીઆઈ બેન્કમાં 30.48% હિસ્સો વેચીને રૂ. 26,543 કરોડ મેળવ્યા છે. નાણાકીય વર્ષ 27 દરમિયાન ડિસઇન્વેસ્ટમેન્ટ અને એએસેટ મોનેટાઇઝેશન દ્વારા મળેલી સંયુક્ત આવક હાલમાં રૂ. 88,668 કરોડ છે, જે બજેટ અંદાજ રૂ. 80,000 કરોડ કરતા વધુ છે. અહેવાલ મુજબ વર્ષના અંત સુધીમાં આ આંકડો રૂ. 1 લાખને … Read more