‘હું PM મોદીને ડિબેટ કરવાની ચેલેન્જ આપું છું’, વિદેશથી મદદ લેવાના આરોપ મુદ્દે રાહુલ ગાંધીનો પ્રહાર | Gujarat Samachar

બાંગ્લાદેશ ગાર્મેન્ટ હડતાળ

રાહુલ ગાંધી PM મોદીને ડિબેટ કરવાની ચેલેન્જ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આચડ પ્રહારો કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ભાજપના નેતા અને પ્રધાનમંત્રીને વિદેશી મદદથી પીએમ બનવાનો અને પદ પર ટકી રહેવાનો ગંભીર આરોપ લગાવ્યો અને ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંક્યો. રાહુલના આરોપ અને ખુલ્લી … Read more