BRICS સમિટમાં ‘ભારત ઇનોવેટ્સ’નું પ્રદર્શન; 37 ડીપ‑ટેક ઇનોવેશન્સ રજૂ

વિજય થલપતિ રાજકારણમાં

BRICS સમિટમાં ભારત ઇનોવેટ્સનું પ્રદર્શન દિલ્હીના ભારત મંડપમમાં શનિવારે સત્તાવાર રીતે BRICS સમિટની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનથી લઈને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના રાષ્ટ્રપતિ સહિત અનેક રાષ્ટ્રાધ્યક્ષોનું સ્વાગત કર્યું. આ દરમિયાન શિક્ષણ અને વિદેશ મંત્રાલયે ભારત મંડપમમાં 11-12 સપ્ટેમ્બરે ‘ભારત ઇનોવેટ્સ એક્સપોઝિશન’ નામથી પ્રદર્શનનું આયોજાન કર્યું હતું. આ પ્રદર્શનમાં … Read more