વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ઓનલાઈન ચકાસણી શરુ કરવા માટે વિચારણા | Gujarat Samachar
ઉત્તરવહીઓની ઓનલાઈન ચકાસણી બારોડા — GS Team30 Sep 2026 1 min read એમ.એસ. યુનિવર્સિટીમાં ભવિષ્યમાં પેપર લીક અટકાવવા અને વહીવટી સુવિધા વધારવા કેટલાક સત્તાધીશોએ પૂર્ણ પરીક્ષા પ્રક્રિયાનો ડિજિટાઈઝેશન કરવાનો નિર્ણય લીધો છે. પરીક્ષા સંબંધિત તમામ કામગીરી ડિજિટલ કરવામાં આવશે જેમાં પરીક્ષાનું સમયપત્રક નક્કી કરવું, ઇન્ટરનલ અને એક્સટર્નલ એક્ઝામિનરની નિમણૂંક કરવી અને પેપર સેટિંગ સહિતની કામગીરીનો … Read more