એસ.ટી. નિગમને ફળી ભાઈબીજ: એક જ દિવસમાં 1.46 લાખ ઑનલાઇન ટિકિટ બુકિંગના રેકોર્ડ સાથે કુલ આવક 13 કરોડને પાર

ડૉ. આરતી શાહ

એસ.ટી. નિગમ ભાઈબીજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ 11 નવેમ્બરે ભાઈબીજ નિમિત્તે એક જ દિવસે 1,46,875 ડિજિટલ સીટ બુકિંગનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ડિજિટલ બુકિંગમાંથી નિગમે ₹3.55 કરોડની આવક મેળવી, જેમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા મળેલો ભાગ ₹2.27 કરોડ રહ્યો. ઑનલાઇન અને ઓફલાઇન મળીને નિગમની એક દિવસની કુલ આવક 13 કરોડ રૂપિયાના આંકડાને … Read more