‘નમો શ્રી’ યોજનાનું બાળમરણ: PM માતૃ વંદનાનો ફક્ત 27.4%ને લાભ, પ્રસૂતિ માટે સરેરાશ રૂ.16,951નો ખાનગી ખર્ચ

જામજોધપુરમાં જુગાર

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ગુજરાતમાં ‘અન્ન સુરક્ષા અધિકાર અભિયાન’ દ્વારા રાજ્યના 9 જિલ્લામાં કરાયેલા સર્વેમાં ખુલાસો થયો છે કે ગર્ભવતી અને ધાત્રી મહિલાઓ માટેની કેન્દ્રની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો લાભ ફક્ત 27.4% મહિલાઓને મળ્યો છે, જ્યારે રાજ્યની ‘નમો શ્રી’ યોજના માત્ર 4.8% અરજદારો સુધી પહોંચી છે. પ્રસૂતિ ખર્ચ સર્વે અનુસાર 77.2% મહિલાઓએ પ્રસૂતિ દરમિયાનનો ખર્ચ … Read more