ફ્રેકલ: બાળકો માટે તૈયાર ડમ્બ ફોન — ગમ્મત સાથે જ્ઞાન આપી સ્ક્રીન ટાઈમ ઘટાડશે

કન્યા પૂજન

ફ્રેકલ: બાળકો માટે ડમ્બ ફોન અમેરિકાના એક સ્ટાર્ટ-અપે 7 થી 13 વર્ષના બાળકો માટે ખાસ ‘ફ્રેકલ’ નામનું ડમ્બ ફોન બનાવ્યું છે. કંપની અનુસાર આ ડિવાઇસમાં કોઈ સોશિયલ મીડિયા અથવા વેબ બ્રાઉઝર નથી અને તે રમતો, કેમેરા અને AI ચેટબોટ દ્વારા બાળકોને રમતી વખતે જ્ઞાન આપવા માટે ડિઝાઇન કરાયેલું છે. કંપનીનો દાવો છે કે ફ્રેકલ ડિસેમ્બરમાં … Read more