‘બધા કેસર વેચી રહ્યા છે અને તમે…’, સવાલ પર અક્ષય કુમારે કર્યો એવો રિએકશન
અક્ષય કુમારનો રિએકશન એક્ટર અક્ષય કુમાર ગુરુવારે એક ગેજેટ બ્રાન્ડના પ્રમોશન ઇવેન્ટ માટે પહોંચ્યા હતા. મીડિયા સાથેની વાતચીત દરમિયાન એક જોકી પ્રકારનો સવાલ પૂછવામાં આવ્યો — “બધા કેસર વેચી રહ્યા છે અને તમે Acer વેચી રહ્યા છો?” — જેને સાંભળીને અક્ષય હસ્યા અને તરત કંઈ નહોતું કહ્યુ. ત્વિંકલને લઈને અક્ષયનું કહવું હતું કે તેમને ટ્વિંકલને … Read more