INS વિક્રાંત પર રાફેલ મરીનનું પ્રથમ સફળ લેન્ડિંગ, ટ્રાયલ્સ શરૂ

કપુરાઈ બ્રિજ પાસેથી દારુનો જથ્થો

INS વિક્રાંત પર રાફેલ મરીનનું સફળ લેન્ડિંગ રાફેલ મરીન ફાઈટર જેટે 29 ઑક્ટોબરે INS વિક્રાંત પર પહેલા પ્રયાસમાં સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું. ભારતીય નૌસેનાના જણાવ્યા અનુસાર આ લેન્ડિંગને જહાજમાં રાફેલ મરીનની સુસંગતતા તપાસવાના પ્રારંભિક પગલાં તરીકે નોંધવામાં આવી રહ્યું છે અને સફળ લેન્ડિંગ બાદ ટ્રાયલ્સ ચાલુ છે. લેન્ડિંગનું મહત્વ આ લેન્ડિંગ એક ફ્રેન્ચ પાઇલટ દ્વારા કરવામાં … Read more