દિવાળીની ખરીદી કરવા નીકળેલા નાગરિકો ટ્રાફિકજામમાં અટવાયા
દિવાળીની ખરીદી માટે નાગરિકો ટ્રાફિકજામમાં અટવાયા દિવાળીના તહેવારને એક સપ્તાહ બાકી હોવાના કારણે વડોદરાના બજારોમાં દિવાળીની ખરીદી માટે લોકોને ભારે ભરભરાટ જોવા મળ્યો. રવિવારની રજાને લીધે ચાર દરવાજા, મંગળ બજાર અને નવા બજાર સહિતના વિસ્તારોમાં દિવસભર ભીડ અને ટ્રાફિકજામ સર્જાયા હતા. બજારોમાં ભીડ અને ટ્રાફિકજામ દિવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો બજારોમાં ઉમટી પડતાં અનેક … Read more