સુરતના વેસુમાં ડમ્પરે ટ્યુશન જતી બે બહેનોને અડફેટે લીધી, એકનું મોત, બીજી ICUમાં
સુરતના વેસુમાં ડમ્પરે ટ્યુશન જતી બે બહેનોને અડફેટે લીધી સુરતના વેસુ VIP રોડ પર આજે સવારે ટ્યુશન માટે નીકળી રહેલી બે બહેનોને પાછળથી આવેલ ડમ્પરે અથડ્યું. ઘટનામાં 22 વર્ષીય નેહા પ્રસાદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે તેની નાની બહેન નિકી પ્રસાદ ગંભીર ઇજાગ્રસ્ત થઈને ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાની વિગત મુજબ, … Read more