ICC ટેસ્ટ રેન્કિંગમાં ફેરફાર: રવીન્દ્ર જાડેજાનો નંબર-1 તાજ છીનવાયો, માર્કો યાનસેન બન્યા નવા નંબર-1

ગુજરાત માટે તાજા સમાચાર

ICC ટેસ્ટ રેન્કિંગમાં ફેરફાર ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફેરફાર નોંધાયો છે. ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ 4 વર્ષ બાદ નંબર-1નું સ્થાન ગુમાવી દીધું છે અને હવે તે બીજા સ્થાને આવ્યા છે. સાઉથ આફ્રિકાના માર્કો યાનસેન 451 રેટિંગ સાથે નવા નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર બન્યા છે. જાડેજાનું રેટિંગ હવે 422 પોઇન્ટ્સ છે. જાડેજાનું રેન્કિંગ બદલાયુ ભારતના સ્ટાર ઓલરાઉન્ડર … Read more