વડોદરામાં પ્રથમવાર સીબીએસઈ રાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન

મમતાને કોંગ્રેસમાં પરત ફરવાનું આમંત્રણ

વડોદરામાં સીબીએસઈ રાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન વડોદરામાં પ્રથમવાર સીબીએસઈ રાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન થયું છે. શેરખી સ્થિત પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં દેશભરના 204 શાળાના 1500 વિદ્યાર્થીઓ અને ખેલાડીઓએ ભાગ લીધો છે. સ્પર્ધામાં ભારત ઉપરાંત મસ્કત, કુવૈત, ઓમાન, બહેરીન, યુએઈ, કતાર અને સાઉદી અરેબિયાના ખેલાડીઓ પણ જોડાયા છે. દીપ પ્રાગટ્ય સાથે … Read more