ટાટા ગ્રૂપને બરબાદ કરાઈ રહ્યું છે અને ઉદ્યોગપતિઓમાં બોલવાની હિંમત નથી: રાહુલ ગાંધી

ટાટા ગ્રૂપ બરબાદ

ટાટા ગ્રૂપ બરબાદ થઈ રહ્યું છે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ‘X’ પર પોસ્ટ કરીને ટાટા જૂથને સુનિયોજિત રીતે બરબાદ કરાઈ રહ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે ટાટા સન્સમાં નેતૃત્વ અંગે ચાલી રહેલા આંતરિક વિવાદને લગતી વાત કરી અને કહ્યું કે સરકાર કે ટાટા જૂથ તરફથી આ મુદ્દે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. રાહુલ ગાંધીનું … Read more