જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં દેશ-વિદેશથી ભક્તોનું ઘોડાપૂર, વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર

જલારામ બાપાની 227મી જન્મજયંતિ

જલારામ બાપાની 227મી જન્મજયંતિ વીરપુર ખાતે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. દેશ-વિદેશમાંથી લાખો ભક્તો દર્શનાર્થે ઉમટી પડયા છે અને વહેલી સવારથી જ મંદિરની બંને બાજુ લગભગ એક-એક કિલોમીટર સુધી લાંબી કતારો જોવા મળી રહી છે. વીરપુર શહેરને રંગોળી અને રોશનીથી શણગારવામાં આવ્યું છે અને ઉજવણી ડિવાળી જેવા માહોલમાં … Read more