દાહોદ જિલ્લામાં ધાનપુર પાસે દુર્લભ 2 માથાવાળો ‘વુલ્ફ સ્નેક’ રેસ્ક્યૂ
દાહોદમાં 2 માથાવાળો વુલ્ફ સ્નેક રેસ્ક્યૂ GS Team — 5 Oct 2026: દાહોદ જિલ્લાનાં ધાનપુર નજીક પ્રકૃતિ મિત્ર મંડળની ટીમે દુર્લભ 2 માથાવાળો ‘વુલ્ફ સ્નેક’ રેસ્ક્યૂ કર્યો છે. વૈજ્ઞાનિક ભાષામાં આ સ્થિતિને બાયસેફાલી (Bicephaly) કહેવામાં આવે છે. રેસ્ક્યૂ થયેલા સાપને સંપૂર્ણપણે બિનઝેરી હોવાનું જણાવવામાં આવ્યું છે અને પ્રકૃતિમાં આ પ્રજાતિ પર્યાવરણને સંતુલિત રાખવામાં મદદરૂપ માનવામાં … Read more