મધ્ય પ્રદેશે રૂ. 234 કરોડના ‘બોમ્બાર્ડિયર ચેલેન્જર-3500’ જેટથી મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ માટે નવું વિમાન ખરીદ્યું

બોમ્બાર્ડિયર ચેલેન્જર-3500

મધ્ય પ્રદેશે બોમ્બાર્ડિયર ચેલેન્જર-3500 જેટ ખરીદ્યું મધ્ય પ્રદેશ સરકારે રૂ. 234 કરોડના ખર્ચે બિઝનેસ જેટ બોમ્બાર્ડિયર ચેલેન્જર-3500 ખરીદ્યું છે. કેનેડાના ટોરોન્ટો શહેરથી ઉડીને બેંગકોક મારફતે આ જેટ ભોપાળના સ્ટેટ હેંગર પહોંચ્યું હતું. દશેરાના પાવન અવસરે સ્ટેટ હેંગર ખાતે તેનું વિધિવત પુજન કરવામાં આવ્યું અને સરકારે જણાવ્યું છે કે આ વિમાન મુખ્યત્વે મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ … Read more