ફઈને ઝેરી દવા પીવડાવી ગળાટૂંપો આપી હત્યા કરનાર બે ભત્રીજી સહિત 4 પકડાયા
જેટેપુરમાં ગળાટૂંપો આપી હત્યા જેતપુર: નવાગઢ રોડ પર રેલવે ગરનાળા પાસે પાર્ક કરેલ બંધ કેબિનની પાછળથી ગત તા. ૧૧ના રોજ મળેલી અજાણ્યા મહિલાની લાશની ઓળખ પોલીસને હકુબેન ભાવેશભાઈ પરમાર (રહે. હાથિયાધાર, પાલીતાણા) તરીકે થઇ. ફોરેન્સિક પોસ્ટમોર્ટેમ રિપોર્ટ પ્રમાણે મૃતકનું મોત ગળેટૂંપો આપવાથી થયેલું હોવાનું ધ્યાનમાં આવ્યું છે અને પોલીસે ઘટનાની છોડખોળ પછી તપાસ કલાકોના અંદર … Read more