વિદેશી ફંડિંગનો આરોપ મૂકનારા ભાજપના નેતાઓને CJP નેતા રાંકાનો સણસણતો જવાબ
વિદેશી ફંડિંગનો આરોપ CJP નેતા આશુતોષ રાંકાએ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ દ્વારા CJP પર લગાવ્યો ગયેલ વિદેશી ફંડિંગનો આરોપ કડક રીતે નકાર્યો અને સરકાર પર પ્રહાર કર્યો છે. રાંકાએ જણાવ્યું કે સરકાર દેશના મૂળ મુદ્દાઓને બાજુમાં રાખી 12 વર્ષ જૂનો એજન્ડા ચલાવી રહી છે અને હાલની ગંભીર સમસ્યાઓથી લોકોને ભટકાવવા આવી રહે છે. તેમણે પુછ્યું … Read more