79 સ્ટાર્સ, જાવેદ અખ્તરના શબ્દો અને શંકર મહાદેવનનો અવાજ: આવું ગીત ફરી કયારેય બન્યું નહીં — જાણો 25 વર્ષ પછી પણ કેમ છે ચર્ચામાં

હાનિયા અમીરનો વીડિયો

હર એક દેશ કે મંઝર: 25 વર્ષ પછી પણ કેમ છે ચર્ચામાં? લગભગ 25 વર્ષ પહેલાં ઇન્ડિયન ટેલિવિઝન એકેડેમી (ITA)ના થિમ સોંગ તરીકે રજૂ થયેલું ગીત હર એક દેશ કે મંઝર આજ પણ યાદમાં છે. ગીતના શબ્દો જાવેદ અખ્તરે લખ્યાં હતા, સંગીત શંકર-એહસાન-લોયની ટીમે કર્યો અને શંકર મહાદેવે તેનો અવાજ આપ્યો હતો. વીડિયોમાં એકસાથે જોવા … Read more