સાબરમતી-વેરાવળ વંદે ભારત (ટ્રેન નં. 26801)માં ગંદકી અને તૂટેલા કાચના નિશાન જોવા મળ્યાં

સાબરમતી-વેરાવળ વંદે ભારત

સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેનની સ્થિતિ અમદાવાદ: સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નં. 26801ની દયનીય સ્થિતિ સામે આવી છે. 2 ઓક્ટોબરે ઢસા રૂટ પરથી પસાર થતાં ટ્રેનની બહાર ગંદકી, તૂટેલા કાચ અને ટૉઇલેટમાં કાટ લગવાના નિશાનો જોવા મળ્યા. આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયાએ વાયરલ થતા રેલવેની જાળવણી પ્રત્યે પ્રશ્નો ઊભા થયા છે. ઘટનાનો આજે ટ્રેનની … Read more