અમરેલી: જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક રામશંકર પંડ્યાને ત્રણ વિદ્યાર્થિનીઓની છેડતી અને એક પર દુષ્કર્મના આરોપમાં ધરપકડ

જાફરાબાદમાં શિક્ષકની ધરપકડ

જાફરાબાદમાં શિક્ષકની ધરપકડ અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકની એક સરકારી શાળામાં શિક્ષણ જગતને લાંછન લાગતા ઘટના સામે આવી છે. શાળામાં ફરજ બજાવતા શિક્ષક રામશંકર પંડ્યા પર ત્રણ વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં (છેડતી) અને એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાનો આરોપ લગ્યો છે. ફરિયાદ અને પોલીસ કાર્યવાહી વિદ્યાર્થિનીઓએ આ ઘટના પરિવારજનોને જણાવી હતી અને તેમના પરિવારજનો દ્વારા પોલીસને … Read more