પહેલાં પ્રમોશન આપ્યું અને અડધી રાત્રે છીનવી લીધું! મહિલા પત્રકારોના સતામણીના આક્ષેપ બાદ ACP વિવેક ભગત મુશ્કેલીમાં
ACP વિવેક ભગત સામે મહિલાઓના આક્ષેપ દિલ્હી સરકારે 12 DANIPS અધિકારીઓને એડિશનલ ડીસીપીનો વધારાનો ચાર્જ આપવાના આદેશમાં ફેરફાર કર્યો છે. આ સુધારેલા આદેશ હેઠળ એસીપી વિવેક ભગતને આ વધારાના ચાર્જ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ પગલાંનું કારણ એ છે કે CEC જ્ઞાનેશ કુમાર વિરૂદ્ધના વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક પ્રેસવર્કરોએ વિવેક ભગત સામે છેડતી અને … Read more