વાહનો પર જાતિગત ઓળખ દર્શાવવા પર પ્રતિબંધ, ગુજરાત મોટર વ્હીકલ નિયમમાં મહત્ત્વપૂર્ણ સુધારો

વડોદરામાં લોન છેતરપિંડી

ગુજરાત મોટર વ્હીકલ નિયમમાં જાતિગત ઓળખ પ્રતિબંધ ગુજરાત સરકારે ખાનગી વાહનો પર જાતીસૂચક શબ્દો કે ચિન્હો પ્રદર્શિત કરવાની પરિસ્થિતિને રોકવા નિર્ણય લીધો છે. ગુજરાત મોટર વ્હીકલ નિયમ, 1989માં સુધારો કરીને આ નવો નિયમ 17 નવેમ્બર, 2026ના રોજ અમલમાં મૂકવામાં આવશે. નિયમ ટુ-વ્હીલરથી શરૂ કરીને ટ્રક સુધીના તમામ ખાનગી વાહનો પર લાગુ થશે અને સરકારનું ઉદ્દેશજાતિગત … Read more