હૉર્મુઝ સ્ટ્રેટમાં માલવાહક જહાજ દરિયાઈ માઈન સાથે ટકરાયું; 2,500 કન્ટેનર દરિયામાં ગરકાવ

ફતેગંજમાં પિતાએ પુત્રને ઘા ઝીંક્યા

હૉર્મુઝ સ્ટ્રેટમાં એક મોટું માલવાહક જહાજ દરિયાઈ માઈન સાથે ટકરાઈ ડૂબી ગયું છે. ઇરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) નૌકાદળે બુધવારે સવારે આશરે 6:30 વાગ્યે આ ઘડીએ બનવાની માહિતી આપી હતી. જહાજ પર રહેલા કુલ 2,500 કન્ટેનર સમુદ્રમાં વિખેરાઈ ગયા હોવાનું IRGC દ્વારા જણાવાયું છે. ઘટનાની વિગત ઘટનાની વિગત IRGCના નિવેદન અનુસાર, જહાજ દરિયાઈ માઈન સાથે ટકર … Read more