ભાવનગર શહેરના બોરડીગેટમાં અશાંતધારાની આગ, હિન્દુઓએ ટાયર સળગાવ્યા | Gujarat Samachar

યુએઈમાં મેડિકલ ઇન્સ્યોરન્સ

ભાવનગર બોરડીગેટમાં અશાંતધારા ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં આવેલ જવાહર કોલોનીમાં વિધર્મીના દ્વારા બિલ્ડીંગ બનાવવાનું કામ શરૂ થાય તે વેળાએ સ્થાનિક હિન્દુવર્ગે reage કર્યું અને રોડ પર ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને કામ અટકવામાં આવ્યું. સ્થાનિકો દ્વારા કરતા જસીબીને લીલા તોરણે પાછું મોકલી દેવામાં આવ્યું હતું, કહે છે સ્થાનિકો. … Read more