બેંગકોકમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી: રસ્તાઓ નદીઓ બની, 7 લાખથી વધુ લોકો પ્રભાવિત
બેંગકોકમાં મુશળધાર વરસાદથી તબાહી બેંગકોક, 29 સપ્ટેમ્બર 2026: થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં મુશળધાર વરસાદને કારણે સડકો નદીઓમાં ફેરવી ગયા છે અને અનેક કારો ડૂબી ગઈ છે. પ્રકોપથી 7 લાખથી વધુ લોકોને અસર થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. સરકારે સ્કૂલો, કૉલેજો અને સરકારી ઓફિસો માટે 2 દિવસની રજા જાહેર કરી છે. શહેરની હાલત નીચાણવાળા વિસ્તારો પૂરેપૂરા પાણીમાં … Read more