મોડીરાત્રે યુવક પર હુમલો કરી કારમાં ઉઠાવી જઇ લૂંટી લીધો
જાંબુડીયાપુરા ગામમાં લૂંટની ઘટના વાઘોડીયાના જાંબુડીયાપુરા ગામે મોડીરાત્રે સાગરભાઇ અરવિંદભાઇ વસાવા (ઉં.વ. 31) પર 3 થી 4 અજાણ્યા શખ્સોએ હુમલો કરી તેમની મિલકત છીનવી લઈને ફરાર થઇ ગયા. ઇલેક્ટ્રિકનું કામ કરતા સાગરભાઇ કંપનીમાંથી પરત ફરતા હોવાનું જણાય છે. ઘટના ગામના બસ સ્ટેન્ડ પાસે બની હતી અને ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જરૂદ પોલીસે … Read more