રૂા. 19 લાખની હાયાબુસા બાઈક આરસી બૂક ખોટી સહીઓ અને મોબાઇલ નંબર બદલી અન્યના નામે ટ્રાન્સફર થઈ હોવાનો અરજદારનો દાવો, પ્ર.નગર પોલીસે તપાસ શરૂ કરી
હાયાબુસા બાઈક ટ્રાન્સફર અંગેની ફરિયાદ રાજકોટ, GS Team — 14 Oct 20262 રાજકોટમાં જમીન-મકાન લે-વેચનો વેપાર કરતા યુવરાજસિંહ રાઠોડના રૂા. 19 લાખ કિંમતના હાયાબુસા બાઈકની આરસી બૂક મળી ગઈ હોવાની ફરિયાદ નોંધાઇ છે. આરોપી રવિરાજસિંહ ભરતસિંહ ઝાલા (રહે. શિવપરા-૩, રૈયા રોડ) દ્વારા ખોટી સહીઓ કરી અને મોબાઇલ નંબર બદલવા જોર્મ લખી બાઈક પોતાના નામે ટ્રાન્સફર … Read more