ફિલિપાઇન પોલીસને થોમસ માર્કલેનાં ઉપકરણો તપાસવા કોર્ટ વોરન્ટ મળ્યો

થોમસ માર્કલેનાં ઉપકરણો તપાસ

ફિલિપાઇન પોલીસને થોમસ માર્કલેનાં ઉપકરણો તપાસવા કોર્ટ વોરન્ટ મળ્યો ફિલિપાઇનના સેબૂમાં આવેલા થોમસ માર્કલાનાં પૂર્વ ઘરમાંથી જપ્ત કરાયેલા ઉપકરણોની તપાસ માટે પ્રાદેશિક પોલીસને કોર્ટનો વોરન્ટ મળ્યો છે. ગત અઠવાડિયે મેઘનના અર્ધ-ભાઇ થોમસ માર્કલે જુનિયર દ્વારા પોલીસને સોંપવામાં આવેલી 4 બોક્સ સામગ્રીમાં કોમ્પ્યુટર્સ, ફોન, હાર્ડ ડ્રાઈવ અને જૂના VHS ટેપ્સ સામેલ હતા. કોર્ટ વોરન્ટ અને સામે … Read more