જામનગર: જલારામ બાપાની જન્મજ્યંતીએ વિશાળ રોટલા બનાવી સર્જયો રેકોર્ડ, મહાઆરતી બાદ ભક્તોને પ્રસાદી રૂપે અપાયો

જલારામ બાપાની જન્મજ્યંતી

જલારામ બાપાની જન્મજ્યંતીનો વિશાળ રોટલો જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરમાં જલારામ બાપાની 227મી જન્મજયંતિની ઉજવણીમાં અનોખો રેકોર્ડ સર્જાયો. મંદિર ખાતે 10×10 ફૂટનો મહાકાય રોટલો માત્ર 2 કલાકમાં તૈયાર કરવામાં આવ્યો અને સાંજે મહાઆરતી બાદ ભક્તોને પ્રસાદીરૂપે આપવામાં આવ્યો. ઘટનાની વિગતવાર માહિતી જલારામ બાપાની જન્મજયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણીના ભાગરૂપે હાપા જલારામ મંદિરે ‘જ્યાં ટુકડો ત્યાં પ્રભુ ઢૂંકડો’ … Read more