કેરળમાં મર્સિડીઝ કારે બાઈકચાલકને ટક્કર મારી; ઘટના સ્થળે જ 55 વર્ષીયનું મોત, 17 વર્ષનો સગીર કસ્ટડીમાં

કેરળમાં મર્સિડીઝ કારે બાઈકચાલકને ટક્કર

કેરળમાં મર્સિડીઝ કારે બાઈકચાલકને ટક્કર કેરળના એર્નાકુલમમાં 24 ઓક્ટોબરે બપોરે આશરે 2.20 વાગ્યે એક ગંભીર અકસ્માતમાં 55 વર્ષીય જયા બાલકૃષ્ણનની ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર, એક 17 વર્ષનો સગીર પુત્ર, જે એક જજનો છે, પિતાની મર્સિડીઝ કાર ચલાવી રહયો હતો અને તેણે બાઈકચાલકને ટક્કર મારી હતી. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધું છે. આ … Read more