જગન મોહન રેડ્ડીએ સ્વીકાર્યું: 2023ના ચૂંટણી કમિશનર નિમણૂક સુધારાને સમર્થન આપવું ભૂલ હતી
જગન મોહન રેડ્ડીનો સ્વીકાર આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને YSRCP અધ્યક્ષ વાયએસ જગન મોહન રેડ્ડીએ સ્વીકાર કર્યો છે કે 2023ના ચૂંટણી કમિશનર નિમણૂકના સુધારા કાયદાને તેમની પાર્ટીએ સમર્થન આપવું ભૂલ હતી. તેમણે જુની પસંદગી પ્રક્રિયા ફરીથી લાગુ કરવાની અને નિષ્પક્ષ નિમણૂક સુનિશ્ચિત કરવાની માંગ કરી. રેેડ્ડીએ કહ્યું કે સત્તાધારી પક્ષને નિમણૂક પ્રક્રિયામાં કોઇ લાભ ન … Read more