ગાંધીનગર જમીન વિવાદમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની સંડોવણી, અપહરણની ફરિયાદથી રાજકારણ ગરમાયું

ચૂંટણી પંચમાં વિસ્ફોટ

ગાંધીનગર જમીન વિવાદમાં જગદીશ ઠાકોરની સંડોવણી ગાંધીનગર નજીક કરોડોની જમીનના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ખાનગી જમીનની હકહક્ક પર ખેડૂત પોપટજી ઠાકોરને ગાંધીનગર સેક્ટર-11 સ્થિત સબ-રજીસ્ટ્રાર કચેરીમાંથી બોલાવી લઈ જઇને બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું છે. આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં આ પ્રકરણમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની સંડોવણી હોવાની આક્ષેપ કરવામાં … Read more