કચ્છના જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી, AIS સિસ્ટમ અને ઓક્સિજન સિલિન્ડર જોવા મળ્યા; સુરક્ષા એજન્સીઓ સતર્ક
કચ્છના જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી આવતા સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઇ છે. અબડાસા તાલુકાના સિંધોડીસર નજીક દરિયાકાંઠા વિસ્તારમાં એક શંકાસ્પદ AIS સિસ્ટમ અને એક ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા છે. જખૌ પોલીસ અને સુરક્ષા એજન્સીઓની તપાસ જખૌ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન આ ચીજવસ્તુઓ જોવા મળ્યાના આધારે તાત્કાલિક … Read more