ગાંધીનગર મતદાર યાદીમાં છબરડો: વોર્ડ નં. 8માં 2 મતદારોનાં નામ દક્ષિણ ભારતીય લિપિમાં દર્શાવાયા, કોંગ્રેસે તપાસ માગી

ફોર્મ-6 વિવાદ

ગાંધીનગર મતદાર યાદીમાં છબરડો ગાંધીનગર મહાનગરપાલિકાની તૈયાર કરેલી મતદાર યાદીમાં ગંભીર છબરડો હોવાનું પ્રદેશ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. વોર્ડ નં. 8માં કુલ 2 મતદારોના નામ ગુજરાતી લિપિને બદલે અન્ય દક્ષિણ ભારતીય ભાષાની લિપિમાં દર્શાવાયા હોવાનું કોંગ્રેસના અધિકારીઓએ જણાવ્યું છે. પ્રદેશ મહામંત્રી રાજેશ ટી. સોનીએ આ મામલે ચૂંટણી પંચ પાસે તપાસ અને સમગ્ર યાદીની પુનઃચકાસણી કરવાની … Read more