દિવાળી-લગ્નની સિઝનમાં ભાવનગરથી છપરા માટે 18 કોચની વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
દિવાળી-લગ્નની સિઝનમાં ટ્રેન પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને લગ્નની સિઝનનો ભાર ધ્યાનમાં રાખીને ભાવનગર ટર્મિનસથી છપરા માટે વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન 18 નવેમ્બર, 2026ના રોજ સવારે 10:15 કલાકે ભાવનગર ટર્મિનસથી ઉપડશે અને 20 નવેમ્બર, 2026ના રોજ સવારે 04:30 કલાકે છપરા પહોંચશે. ટ્રેનમાં સ્લીપર અને જનરલ શ્રેણીના કુલ 18 કોચ … Read more