વધતા ભાવને ધ્યાનમાં રાખી ચોખાનો સ્ટોક જાહેર કરવાનું ફરજિયાત
ચોખાના ભાવને ધ્યાનમાં રાખીને સ્ટોક જાહેર કરવાનું ફરજિયાત કેન્દ્ર સરકારે વધતા ચોખાના ભાવને ધ્યાનમાં રાખીને દક્ષિણના પાંચ રાજ્યોમાં ચોખા અને ડાંગરના વેપારીઓ, મિલરો, પ્રોસેસર્સ, રિટેલર્સ અને હોલસેલર્સ માટે સ્ટોક જાહેર કરવાનું ફરજિયાત કરવાની જાહેરાત કરી છે. સાથે જ આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં ચોખા અને ડાંગરની સ્ટોક લિમિટ લાગુ કરવાનો પણ ઉમેરો કર્યો … Read more