ચાંગોદર નજીક મટોડા GIDCની ચોકલેટ ફેક્ટરીમાં ભીષણ આગ, એક શ્રમિકનું મોત
મટોડા GIDC ચોકલેટ ફેક્ટરીમાં આગ મટોડા GIDCની બાવળા-અમદાવાદ રોડ પર આવેલી ચોકલેટ ફેક્ટરીમાં 6 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 9.20 કલાકે ભીષણ આગ લાગી હતી. ઘટનામાં એક શ્રમિકનું કરુણ મોત થયું છે. ફાયર વિભાગે 1 લાખ લીટર પાણીનો મારો ચલાવી લગભગ 3 કલાકની જહેમતમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગનું કારણ હજુ અસ્પષ્ટ છે અને ફેક્ટરીને … Read more