ભારતનો સૌથી ઊંચો નોહકાલીકાય ધોધ

કરીના કપૂર સંજય લીલા ભણશાળી ફિલ્મ

નોહકાલીકાય ધોધ મેઘાલયના ચેરાપૂંજી નજીક આવેલો નોહકાલીકાય ધોધ ૩૪૦ મીટરના ઊંચા પડાવથી પડે છે અને તેને દેશનો સૌથી ઊંચો ધોધ કહેવામાં આવે છે. આ ધોધની પહોળાઈ ૨૩ મીટર છે અને તે દરિયાની સપાટીથી ૧૨૩૯ મીટરની ઊંચાઈ પર આવેલું છે. ઊંચા ખડકા અને ગાઢ જંગલો વચ્ચે આવેલા હોવાથી તેનું સ્થાન દુર્ગમ છે અને ધોધની તળિયે એકઠું … Read more