ખડગેએ કહ્યું-મહિલા અનામત લાગુ કરો, સીમાંકનની કેમ રાહ જુઓ છો: રિજિજુ મારફતે PM વિપક્ષને જવાબ આપે છે, જ્ઞાનેશ કુમારની જેમ તેમનો ઉપયોગ કરી રહ્યા છે

સોલાર રૂફટોપ સબસિડી

ખડગેએ કહ્યું- મહિલા અનામત લાગુ કરો કલબુર્ગી — 5 કલાક પહેલા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે કર્ણાટકના કલબુર્ગીમાં મહિલા અનામત, સીમાકન અને ચૂંટણી સુધારા અંગે સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યો. ખડગેએ કહ્યું કે કોંગ્રેસની લડાઇ સત્તા માટે નથી, પરંતુ લોકશાહી અને બંધારણને બચાવવા માટે છે. તેમણે જણાવ્યું કે લોકસભાની હાલની બેઠકોના આધારે મહિલાઓ માટે 33% … Read more