નાયરોબી હાઈકોર્ટે બેંક ઓફ બરોડાને ગુજરાતી ઉદ્યોગપતિને ₹2,210 કરોડ ચુકવવાનો આદેશ આપ્યો
નાયરોબી હાઈકોર્ટે બેંક ઓફ બરોડાને ચુકાદો આપ્યો નાયરોબીના હાઈકોર્ટે બેંક ઓફ બરોડા (કેન્યા)ને ગુજરાતના ઉદ્યોગપતિ અશોક શાહની કંપની ‘ઇન્ફિનિટી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડ’ને ₹2,210 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો નાયરોબીના ઈસ્ટર્ન બાય-પાસ પાસેના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્રોજેક્ટને લગતા કોમર્શિયલ લોન વિવાદમાં આવ્યો છે. દાવામાં જણાવવામાં આવ્યું છે કે બેંકે લોનનાં દસ્તાવેજો રોકી રાખ્યા અને ભંડોળ … Read more