શી જિનપિંગે અમેરિકાને બે જાયન્ટ પાંડા આપવાની જાહેરાત કરી: ‘પિંગ પિંગ’ અને ‘ફૂ શ્વાંગ’ એટલાન્ટા ઝૂને મોકલાશે

યુરોપમાં બોમ્બ ધમકીઓ

શી જિનપિંગે અમેરિકાને બે જાયન્ટ પાંડા આપવાની જાહેરાત કરી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાને બે જાયન્ટ પાંડા આપવાની જાહેરાત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે નર પાંડા પિંગ પિંગ અને માદા પાંડા ફૂ શ્વાંગ ટૂંક સમયમાં એટલાન્ટા ઝૂમાં આવશે અને અમેરિકન લોકો સાથે પરિચય કરશે. શી જિનપિંગે તેમને ચીન અને અમેરિકાના લોકો વચ્ચે ‘મિત્રતાના દૂત’ ગણાવ્યા … Read more