જાયન્ટ્સ મોડાસા દ્વારા સેવાના વિશેષ કાર્યક્રમો નાથાવાસ પ્રાથમિક શાળામાં યોજાયા

જાયન્ટ્સ મોડાસા સેવા કાર્યક્રમો

જાયન્ટ્સ મોડાસા સેવા કાર્યક્રમો જાયન્ટ્સ મોડાસા સેવા સપ્તાહ અંતર્ગત નાથાવાસ પ્રાથમિક શાળામાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. અરવલ્લી જિલ્લાના ટ્રાઇબલ વિસ્તારમાં આવેલા માલપુર તાલુકાની આ શાળામાં જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન સંચાલિત જાયન્ટ્સ મોડાસા દ્વારા વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને ચિત્ર સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજી સમાજ સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવાનું ઉદ્દેશ હતું. જાયન્ટ્સ મોડાસા સેવા સપ્તાહ દરમિયાન સેવા … Read more