વૃક્ષો કાપવાના વિવાદમાં આવેલી એજન્સીને AMTSની દિવાળીની ભેટ, 800 બસ શેલ્ટર બનાવશે

AMTS બસ શેલ્ટર

AMTS બસ શેલ્ટર બનાવવાની યોજના અમદાવાદમાં વિવાદમાં રહેલી ચિત્રા પબ્લિસિટી એજન્સીને AMTS દ્વારા પીપીપી મોડલ હેઠળ 800 બસ શેલ્ટર બનાવવાનું કામ સોંપવાની તૈયારી કરવામાં આવી છે. અગાઉ મંજૂરી વગર વૃક્ષો કાપવાના આરોપમાં એજન્સીને 10 લાખનું દંડ ફટકારાયું હતું, જે હજુ ભરાયું નથી. કોર્પોરેશનની ફરિયાદ હોવા છતાં એજન્સીને બસ શેલ્ટર પ્રોજેક્ટ માટે પસંદગીની દરખાસ્ત કરવામાં આવી … Read more