સુપ્રીમ કોર્ટે ઇન્ટરનેટ એક્સેસને 21મી સદીમાં મૌલિક અધિકાર જાહેર કર્યો; બાળકો માટે ‘ચાઇલ્ડ મોડ’ સૂચવ્યો
સુપ્રીમ કોર્ટે ઇન્ટરનેટ એક્સેસને મૌલિક અધિકાર જાહેર કર્યો GS Team દ્વારા, 17 Oct 20264 સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે કહ્યું છે કે 21મી સદીમાં ઇન્ટરનેટ એક્સેસ મૌલિક અધિકાર બની ગયું છે અને તેને મૌલિક અધિકાર ગણાવવામાં આવે છે. કોર્ટે જણાવ્યું છે કે આ અધિકાર બાળકો સહિત તમામ નાગરિકો માટે લાગુ પડે છે અને તેમને ઇન્ટરનેટથી … Read more