અમરેલી: દુધાળા પાસે નદીમાંથી કરમદડી ગામના 45 વર્ષીય ચનાભાઈનો મૃતદેહ મળ્યો

ચનાભાઈનો મૃતદેહ

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દુધાળા ગામની સ્થાનિક રિસોર્ટ પાછળ આવેલી નદીમાં ચનાભાઈનો મૃતદેહ તરતી હાલતમાં મળતા ચકચાર મચી ગઈ છે. કરમદડી ગામના 45 વર્ષીય ચનાભાઈનો મૃતદેહ મળતા નજીકના લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા. ફાયર વિભાગની કામગીરી ફાયર વિભાગની કામગીરી જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને 20 મિનિટમાં મૃતદેહને નદીમાંથી બહાર … Read more