ગ્વાલિયરમાં બેફામ ટ્રકે માતેલા સાંઢની જેમ મંદિરે જતા શ્રદ્ધાળુઓને કચડ્યાં, 13ના મોત

હૈદરાબાદ ડાંડિયા કાર્યક્રમ અકસ્માત

ગ્વાલિયરમાં ટ્રક અકસ્માત મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં નવરાત્રી દરમિયાન શીતલા માતા મંદિરે જતા આવેલા શ્રદ્ધાળુઓને અનિયંત્રિત ટ્રકે કચડી નાખવાના ભયાનક અકસ્માતમાં 13 લોકોનું મૃત્યુ થયું અને 39 લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટનાની વિગતો એસએસપી ધરમવીર સિંહના જણાવ્યા અનુસાર છિનોર તરફથી મંદિર તરફ આવતી … Read more